Author Archives: Zenith Surti

પરીક્ષા..!


જીવનની પરીક્ષાને અનુલક્ષીને એક રચના તમારી સમક્ષ હાજર કરી છે, આપના અમૂલ્ય અભિપ્રાયો અપેક્ષા, આભાર.. — ઈશ્વર પણ જાણે ઘણીવાર કમાલ કરી નાખે છે, ન આવડતા હોઈ એવા સવાલ કરી નાખે છે.. — જવાબ શોધતા વાર શું લાગે કે..! એ … Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 7 ટિપ્પણીઓ

જાણે આદત પડી છે..


કદાચ નજર ઉઠાવી જોઈ શકતો હોત તને, અશ્રુઓને એકાંતમાં વહેવાની જાણે આદત પડી છે..   હથેળીમાં હળવી હતી એક રેખા મને, રોજ હાથને જોડવાની જાણે આદત પડી છે..   રોકીને પણ કેટલું રોકી શકું..? મનને ભૂતકાળ વાગોળવાની જાણે આદત પડી છે..   … Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 4 ટિપ્પણીઓ

મારી કિતાબમાં..


મળ્યા બધા, ને જાણ્યા અમુકને નમાજમાં.. ઉતાર્યા છે સરનામાં મેં ઘણા મારી કિતાબમાં..   ફિકર નથી કે કોઈ નારાજ થશે, પોતાના પરખાઈ ગયા છે ઘણા મારી કિતાબમાં..   રખેને કોઈ ચુકી જાતુ “આજ” મહીં, પાનાં હજી કોરા પડ્યા છે ઘણા મારી કિતાબમાં..     ઝેનિથ સુરતી ૦૧.૦૩.૨૦૧૨

Posted in મારા વિચારો કવિતામાં.. | 10 ટિપ્પણીઓ

વ્યથા..


  બે હૈયાની વ્યથા છે આ, વીતેલા ક્ષણોની કથા છે આ.. ન માની બેસો વસંત એને, પાનખર પેહલાની  પ્રથા છે આ..   ઝેનિથ, ૨૩/૯/૨૦૧૧

Posted in મારા વિચારો કવિતામાં.. | Leave a comment

ક્યાંક તો હું અટવાયો છું..


ક્યાંક તો હું અટવાયો છું.. Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 4 ટિપ્પણીઓ

પ્રેમ..


પ્રેમ.. Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 12 ટિપ્પણીઓ

“મારી ઘટના ને તમારા અભિપ્રાયો”


“મારી ઘટના ને તમારા અભિપ્રાયો” Continue reading

Posted in લેખો.. | 10 ટિપ્પણીઓ