Monthly Archives: માર્ચ 2012

મારી કિતાબમાં..


મળ્યા બધા, ને જાણ્યા અમુકને નમાજમાં.. ઉતાર્યા છે સરનામાં મેં ઘણા મારી કિતાબમાં..   ફિકર નથી કે કોઈ નારાજ થશે, પોતાના પરખાઈ ગયા છે ઘણા મારી કિતાબમાં..   રખેને કોઈ ચુકી જાતુ “આજ” મહીં, પાનાં હજી કોરા પડ્યા છે ઘણા મારી કિતાબમાં..     ઝેનિથ સુરતી ૦૧.૦૩.૨૦૧૨

Posted in મારા વિચારો કવિતામાં.. | 10 ટિપ્પણીઓ