પ્રેમ..


 
પ્રેમના આ વ્યાકરણમાં અલંકાર નથી હોતા, 
છંદ છે માત્ર નામના, ને વિશેષણ કામના નથી હોતા..
તું આવે છે ગુરુમાં, ને હું લઘુમાં સમાઉં છું.. 
તારા આ પ્રેમનાં ગ્રંથમાં બસ ડૂબતો જ જાઉં છું.. 
 
આંખમાં આવેલા આંસુ જો સમજી શકે તું ક્યારેક,
નસીબમાં મળેલા સ્વપ્નો જો જીવી શકે તું ક્યારેક..
તો આ આંસુને પણ મોતી બનાવી ને કરીશ હાજર..
જો નાં તું પાડે તો, પાણી સમજી ફેરવી લઈશ નજર..!
 
તું છે અહીં ક્યારેક, ને ક્યારેક તુજમાં પરોયો છું..
તારા આ પ્રેમમાં પાગલ હું હદપાર ખોયો છું.. 
મારા સ્વપ્નમાં આવી ખુદ, હું ચોધાર રોયો છું..
તું પ્રેમથી ફેરવી દે હાથ, પછી ભલેને કબરે સોયો છું..
 
 
 
ઝેનિથ
૬ ઓગસ્ટ ૨૦૧૧
 
 
Advertisements
This entry was posted in મારા વિચારો કવિતામાં... Bookmark the permalink.

12 Responses to પ્રેમ..

 1. Preeti કહે છે:

  ખુબ જ સુંદર… 🙂

 2. Viral Shah કહે છે:

  wonderful dear

  Very nice poem..

  Keep it up.

 3. વાહ.!
  છેલ્લી બે લાઇન બહુ જ સરસ છે…

 4. zenith surti કહે છે:

  i like very much……..
  તું છે અહીં ક્યારેક, ને ક્યારેક તુજમાં પરોયો છું..
  તારા આ પ્રેમમાં પાગલ હું હદપાર ખોયો છું..
  મારા સ્વપ્નમાં આવી ખુદ, હું ચોધાર રોયો છું..
  તું પ્રેમથી ફેરવી દે હાથ, પછી ભલેને કબરે સોયો છું.. wow….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s