Monthly Archives: જુલાઇ 2010

“પરમેશ્વર” માટેના મારા વિચારો..!!


સત્ય છે કે પરમેશ્વર બધે જ છે, કણ કણ માં, અણુ અણુ માં, અત્ર તત્ર સર્વત્ર.. લગભગ મોટાભાગના લોકો પરમેશ્વર માં માને છે, ભજે છે, નિયમિત મંદિરે જાય છે, આરાધના કરે છે, સાધના કરે છે.. દાન-પુણ્ય ન જાને એવું ઘણું … Continue reading

Posted in લેખો.. | 6 ટિપ્પણીઓ

જીવન..


માનવી ઘણા બધા સ્વપ્ના લઈને આવે છે આ દુનિયામાં.. ઘણું કરી છુટવાની તમ્મના હોઈ છે પણ કદાચ બધા જ લોકો એટલા ભાગ્યશાળી નથી હોતા કે પોતાની બધી ઇચ્છાઓ ને પૂરી કરી શકે.. બાળકનાં જન્મની શરૂઆત માંના ઉદરમાં થાય ત્યારે પણ એ એકલો નથી હોતો, બસ જીંદગીની એક જ અવસ્થા વખતે એ એકલો હોઈ છે.. ને એ છે મૃત્યુ.. જિંદગી જીતવા માટે નહિ પણ જીવવા માટે છે.. Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 13 ટિપ્પણીઓ

મારી હિન્દી રચનાઓ ચીઠ્ઠાજગત પર..


મારી હિન્દી રચનાઓ ચીઠ્ઠાજગત પર.. Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | Leave a comment

આજ પાછો “વરસાદ” પલાળી ગયો મને..


ગઈ કાલે આખરે વરસાદ માઝા મૂકી વરસ્યો.. આ સીઝનનો કદાચ પહેલો વરસાદ..!! એએએ…. માટીની મીઠી સુગંધ, ઠંડુ વાતાવરણ, આકાશમાં વીજળીનાં ઝગમગારા, વાદળોનો ખુમારી ભર્યો અવાજ, વરસાદમાં નહાતા બાળકો નો કિલ્લોલ..!! આખું અમદાવાદ પલળ્યું.. ને સાથે સાથે હું પણ પલળ્યો..!!

પેહલા વરસાદની સાથે હું આજે મારી એક મનગમતી રચના આપણી સમક્ષ મૂકી રહ્યો છું.. આશા રાખું કે તમને પસંદ પડે.. Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 23 ટિપ્પણીઓ