Monthly Archives: જૂન 2010

ખબર નથી..


આજે જીવનમાં દરેક માનવી બહુ વ્યસ્ત છે.. બસ એ ગાંડાની માફક દોડ્યો જ જાય છે.. એ શું કરી રહ્યો છે..? કેમ કરી રહ્યો છે..? કોના માટે કરી રહ્યો છે..? એને કંઈજ ખબર નથી, બસ દોડી રહ્યો છે.. એને અનુલક્ક્ષીને ચાર પંક્તિઓ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છુ.. આ પંક્તિઓ મેં ગાયા વરસે માર્ચ મહિનામાં લખેલી છે.. Continue reading

Advertisements
Posted in મારા વિચારો કવિતામાં.. | 6 ટિપ્પણીઓ

ધાત


બે આંશુની આ તો વાત છે..! હસ્યા ને રડ્યા પછીની, એક સરખી મુલાકાત છે.. લાગણીને વશ થઈ, વેહવાની અલગ – અલગ ભાત છે, ને લોકો કહે છે, મને પાણી ની ધાત છે..!!

Posted in મારા વિચારો કવિતામાં.. | 4 ટિપ્પણીઓ

સત્ય..


સત્ય આજ સુધી સમજાયું નઈ, મારું જ લખેલું મારાથી પરખાયું નઈ, શબ્દો તો સરળ જ હતા, કદાચ વાક્યરચના અટપટી હશે..! વિચારી એમ ફાડી નાખ્યું મેં કાગળ, પણ છપાયેલું પછીના પાને કદી ભૂસાયું નઈ.. Zenith

Posted in મારા વિચારો કવિતામાં.. | 4 ટિપ્પણીઓ

પ્રશ્ન “આજ” પુછાઈ ગયો..


    કોણ છું પોતે..? એ પ્રશ્ન “આજ” પુછાઈ ગયો, કાગળ પર શાહીનો જાણે ખડીયો ઢોળાઈ ગયો.. આયને અમસ્તુ જ જોયુ પ્રતિબિંબ મારુ, એ પણ મલકાઈ ને જરા શરમાઈ ગયો.. સંબંધોની અવળચંડી ભાષાનો છે મને ખયાલ, ભ્રમ એવો જાણે, અધુરા ઘડે … Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 27 ટિપ્પણીઓ

હું તો પળ છું, સૌથી સરળ છું..


    આગળ-પાછળ મારી ના આવશો, આંગળી ચીંધી મને ના બતાવશો..   હું કંઈ અજાયબી નથી, કે તમે આમ ટોળે વળો..!!   હું તો પળ છું, સૌથી સરળ છું..   આગળ જશો ભટકી જશો, પાછળ રહેશો, રહી જશો..!!   સાથે રહીને ચાલજો, … Continue reading

Posted in મારા વિચારો કવિતામાં.. | 29 ટિપ્પણીઓ